કુદરતના લેખા - જોખા - 37

(23)
  • 4.5k
  • 1
  • 2k

આગળ જોયું કે મયુરના લગ્ન નિમિત્તે આખા ગામને મયુર જમાડે છે. ઘણા અંશે મીનાક્ષીએ ઓફિસ નું કામ શીખી લીધું હતું. મયુર અને સાગર પગાર બાબતે ચર્ચા કરી રહ્યા હતા એ સમયે સાગરના પપ્પાનો કોઈ ખુશીના સમાચાર માટે ફોન આવે છેહવે આગળ.......... * * * * * * * * * * "હા, બોલોને પપ્પા એવા તો શું ખુશીના સમાચાર છે." આશ્ચર્ય સાથે સાગરે તેના પપ્પાને પૂછ્યું. "બેટા તારા માટે એક છોકરી જોઈ છે. છોકરીનું કુટુંબ ખાનદાની છે. છોકરી સંસ્કારી, ગુણિયલ અને દેખાવમાં રૂપ રૂપના અંબાર જેવી છે.