સિકસ્થ સેન્સ - 8

(21)
  • 3.4k
  • 3
  • 1.4k

(આગળ જોઈ ગયા કે સ્કૂલમાં બાળકો ને સ્ટાફ બોમ્બ વિસ્ફોટ ના થવાથી બચી ગયા. મીરાં ફરીથી એક સપનું જોયું હવે શું થશે તે જોઈએ) આ વખતે મીરાંએ સપનું જોઈને એવી ગભરાઈ ગઈ કે ડરની મારી તેના મ્હોં માંથી અવાજ જ ના નીકળ્યો. તેના મનમાં જે અંગદ માટે લાગણી હોવાથી, તેને અંગદ યાદ ના હોવા છતાં તેના માટે ચિંતા થવા લાગી. પહેલાં તો સમજ ના પડી કે તે શું કરે? એ પુરુષ માટે ની લાગણી કેવી છે, શેની છે? એ જાણતી ના હોવા છતાં પણ પોતાની એક માણસની પ્રત્યે લાગણી માટે અને અનેક જીવ બચાવવા માટે ગભરૂ મીરાં પણ હિંમત કરવા