જજ્બાત નો જુગાર - 22

(26)
  • 3k
  • 1.3k

જજ્બાત નો જુગાર રોડ પરની ધૂળની ઉડતી ડમરીઓ રસ્તો વિંધી સૂરજનો તાપ ધરતી દઝાડી સૂમસાન રસ્તાઓ પર આ એક જ પંકચરનુ કેબીનનો જરીક જેટલો છાંયો, ને છાંયામાં એકબીજાના હાથમાં હાથ પરોવીને બેઠેલા. કલ્પના અને વિરાજ ટાયર બદલાવીની રાહ જોયા વગર કંઈ રસ્તો ન હતો. કલ્પનાએ આગળના દિવસે જોયેલા સ્વપ્નની વાત કરી. ને વિરાજે વાત વાતમાં કહ્યું, સાકાર કરીએ તારું સ્વપ્ન. કલ્પના વિરાજની આંખોમાં જોઈ રહી. વિરાજે કહ્યું તારા બધા સપના કોડ હું પૂરાં કરીશ. તારી ઈચ્છા, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ તું મને કહેતી જા, હું પૂરાં કરતો જાવ. દુનિયાની તમામ સુખો મળી ગયા હોય તેવો