મહેતાની મારામારી - 1 - મહેતાની મારામારી!

  • 3.2k
  • 876

મહેતા vs‌ મહેતા ભાગ ૧ પાત્ર - પરિચય ૧. યામિની મહેતા - સાસુ ૨. ગૌતમ મહેતા - સસરા ૩. સૌમ્યા - મોટી દીકરી ૪. શૌમિક - મોટી દીકરીનો પતિ ૫. વ્યોમ મહેતા - વચેટ દીકરો ૬. સુધા (સાગરિકા) મહેતા - વચેટ દીકરાની પત્ની ૭. યશ મહેતા - નાનો દીકરો ૮. હસમુખલાલ - ફૂઆ ૯. જ્યોત્સના બેન - ફૂઈ (ફોઈ) ૧૦. વિજ્યા બાઈ - કામવાળી ૧૧. હરિ - નોકર ૧૨. જયા પુરોહિત - યામિનીની બે'નપણી ૧૩. દિપેન પુરોહિત - જયાનો પતિ મુંબઈનો પોશ એરિયા એટલે નરીમાન પોઇન્ટ અને એ જ એરિયાના ૧૦ માળના 'કોપરડિવાઈન' અપાટૅમેન્ટ ના ૧૦મા માળે એકદમ સજ્જ