પિયર - 4

(19)
  • 6.9k
  • 3.1k

યું તો મૈં, બતલાતી નહિ, પર અંધેરેસે ડરતી હું મૈં માં, તુજસે કુછ છુપાતી નહિ, પર તેરી પરવાહ કરતી હું મૈં માં, તુજે સબ હૈ પતા મેરી માં, ................................ અવની, હવે તમે એકદમ ઠીક થઈ ગયા છો,ને ઘરે જઈ રહ્યા છો, પણ તમને સ્ટ્રેસ બિલકુલ નથી લેવાનો, એકદમ complite bed rest કરવાનું છે, ને પંદર દિવસ પછી ફરી ચેકઅપ માટે આવવાનું છે. જો તમે આરામ નહીં કરો તો તમને ફરી હાર્ટ એટેક આવવાનો ચાન્સ વધી જાય છે. દવા સમયસર લેતા રહેજો. ડૉક્ટર ની વાત સાંભળીને અવની માથું હલાવીને હા પાડે છે,ને ફકત એક નાનકડી સ્માઇલ આપે છે. સૂરજ અવનીને