ઘોસ્ટ લાઈવ - ૮

  • 4.1k
  • 2
  • 1.2k

સવારમાં ઉઠી તો તેણે જોયું કે, સમનના ૪ વખત કોલ હતા.ઉતાવળે કોલ કર્યો, સેસોઆગનિડા (સોરી), ઓકે ઓકે નો પ્રોબ્લેમ યુ કેન સ્પીક ઈંગ્લીશ આય લર્નૅ્ટ, ઓહ વ્હેર યુ નાવ (કયા છે હમણાં તું), આય રિચ એટ એરપોર્ટ, (વિમાનમથક આવી ગયો છું.) કેન યુ વેઇટ બીટ મિનિટ્સ (શુ તું થોડી રાહ જોઇશ) આય એમ વેઇટિંગ ફોર ધી મોર્નિંગ, (હું સવારનો રાહ જ જોવું છું.) સોરી બટ આય કમ ઇન વન અવર, જસ્ટ ટેક અ બાથ, (માફ કરજે યાર પણ હું આવું એક જ કલાકમાં નહાઈને). નો પ્રોબ્લેમ આય વેઇટ, (વાંધો નહિ હું રાહ જોવુ છું.) કહી જોન ગુએ કોલ કાપી