પ્રેમ - 5

  • 4k
  • 1
  • 1.2k

પ્રેમ….. પ્રેમ ભાગ ૫ મા....ભાગ ૪ ને આગળ વધારતા......... પ્રેમની મને કોઈ અપેક્ષા જ નહોતી. છતાંય, હું ફરી વાર કોઈના પ્રેમમાં પડી. જોકે, સમસ્યા હું પ્રેમમાં પડી તે નહીં, પણ હું તો પરણેલી જ હતી, પરંતુ તે પણ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હતો. તે પોતાના ઘરથી દૂર મારા શહેરમાં એકલો હતો, અને હું મારા પરિવારમાં. અમે એક બીજા સાથે ખૂબ વાતો કરતાં.