CANIS the dog - 44

  • 3.1k
  • 1.2k

લૉ પણ ફુલ અમેરિકાના એ જ મૂઠી ઊંચેરા બુધો માના એક હતા જેમણે અલ્પકાલીન ભવિષ્યને જોઈ લીધું હતું.અમાવસ્યા થી રહિત એવો ઘનઘોર અને સુમસાન શવાના એમેઝોન નો બાયપાસ હાઈવે દેખાઈ રહ્યો છે. જેની ડામર વાળી કાલીન પરથી ફરીથી એકવાર ઘોડાની ટાપ ગુંજી રહી છે. દ્રશ્યના વર્તમાનમાં થોડા જ અંતરે દૂરથી ફરી એકવાર બ્લેક એન્ડ વાઈટ નેકેટ્ડ વેનિસા મંદ વાયુની ગતિ થી હવા સાથે વાતો કરતી સામેથી આવતી દેખાઇ રહી છે.વેનિશા ના પગ ના ટાપ ના પડઘમ થી જાણે એવુ જ લાગી રહ્યું છે કે, આખા સુમસાન હાઈવે પર એક માત્ર વેનિશા થી જ શોર બકોર ફેલાઈ ગયો છે. અને પલક