આંતરદ્વંદ્ - 3

  • 4.7k
  • 1.9k

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત યા મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની નોંધ લેવી. એક પિતા ની મજબૂરી ની કહાની ભાગ-૩ ( આગળ આપણે જોયું કે મિ. વાઁગ લી કરી ને એક વ્યક્તિ એક ઓફર ના અનુસંધાને પ્રસૂન ને મળવા માગે છે. ) પ્રસૂન અને મિ. વાઁગ લી એક કેફેમાં કોર્નર ટેબલ પર બેઠા. મિ. વાઁગ લી પ્રસૂન ના મન ની વાત નો પડઘો પાડતા હોય એમ બોલ્યા લુક મિ. પ્રસૂન મારી પાસેતમારો કોન્ટેક્ટ નંબર ક્યાંથી આવ્યો કે મને તમારી ઈન્ફોર્મેશન ક્યાંથી મળી એ ઈમ્પોર્ટન્ટ નથી ઈમ્પોર્ટન્ટ છે મારી ઓફર જે સ્પેશિયલી તમારા