લવ બાઇટ્સ - પ્રકરણ-61

(131)
  • 7.8k
  • 6
  • 4k

લવ બાઇટ્સપ્રકરણ-61 સ્તવને આશા સાથે રોમેન્ટીક વાતો કરીને બેડ પર આડો પડ્યો સૂવા માટે ત્યાં એને એવો એહસાસ થયો કે કોઇ એને વળગીને સૂઇ ગયું એણે કહ્યું મારી આશા આવી ગઇ ? એહસાસ તારાં આટલાં પ્રબળ છે ? મને ભ્રમ થયાં કરે છે. હૈયાં વળગેલી સ્તુતિ હતી એણે કહ્યું મને જે મળે છે એ આશાને કેવી રીતે આપી શકીશ ? એનાં પર મારોજ હક્ક છે. આવું સાંભળી સ્તવન ચમક્યો એ બેડ પર બેઠો થઇ ગયો. હવે એને એહસાસ નહીં સ્તુતિજ દેખાઇ રહી હતી.. એણે આષ્ચર્ય અને આધાત સાથે કહ્યું તું અહીં કેવી રીતે ? તું ઘરે નથી ગઇ ? તું