લવ બાઇટ્સ - પ્રકરણ-60

(109)
  • 7k
  • 4
  • 3.9k

લવ બાઇટ્સપ્રકરણ-60 સ્તવન સ્તુતિને મળીને આવ્યો અને રાજમલકાકાએ એને પાર્કીંગમાં કાર પાર્ક કરતો જોઇને પૂછ્યું અરે બેટા એટલી વારમાં પાછો આવી ગયો ? એવું શું કામ હતું ? સ્તવનને પ્રશ્નથી આશ્ચર્ય થયું એણે ઘડીયાળમાં જોયું તો એ સાવજ દિગમુઢ થઇ ગયો. અરે હું 8.55 એ અહીં આવ્યો પાપા મંમીને ઉતાર્યા અને અત્યારે 9.05 થઇ છે ? માત્ર 10 મીનીટ ? 5 મીનીટ તો ગાડી કાઢી ટર્ન લેતા થાય અને પછી 5 મીનીટ ? એ સાવ વિચારોમાં ખોવાઇ ગયો. એને થયું આ શું ? સ્તુતિને હું ખરેખર મળ્યો છું ? કે દીવાસ્વપ્ન હતું ? હું ક્યારે ગયો અને ક્યારે પાછો આવ્યો