પુનર્જન્મ - 17

(23)
  • 4.2k
  • 2
  • 2.6k

પુનર્જન્મ 17 બાબુનો રિપોર્ટ એ સમજવાની કોશિશ કરતો રહ્યો. પણ કંઇ વિશેષ સમજમાં ના આવ્યું. એ વ્યક્તિ ક્યાં રહેતો હતો , કોણ હતો. એ કોઈ માહિતી ના મળી પણ એક વાત બિલકુલ સ્પષ્ટ હતી કે એ મોનિકાનો પીછો બરાબર કરતો હતો. મતલબ એ થાય કે કાંતો એ મોનિકાની જાસૂસી કરતો હતો , અથવા એ મોનિકાનો આશિક હતો અથવા એ મોનિકા સાથે કોઈ બદલો લેવા માંગતો હોય. કદાચ.. કંઈક તપાસ તો કરવી પડશે.***************************** છેલ્લા ચાર દિવસથી અનિકેત મોનિકાની અને મોનિકાની પાછળ લાગેલા એ મોટરસાયકલ વાળાની પાછળ લાગેલો