પુનર્જન્મ - 16

(24)
  • 4.5k
  • 2
  • 2.7k

પુનર્જન્મ 16 ત્રીજો રિપોર્ટ... સુધીર. ઉંમર 28 વર્ષ , ભૂતકાળ ખૂબ જ અસ્પષ્ટ . ઘણાનું કહેવું એમ છે કે એ અનાથ હતો. ઘણાનું કહેવું એમ છે કે એની માતા ફિલ્મોમાં એક્ટ્રેસ બનવા આવી હતી. એની માતા ખૂબ જ સુંદર હતી. પણ ફિલ્મોમાં સફળતા ના મળી અને છેલ્લે પિતાના નામ વગર સુધીર ને જન્મ આપ્યો. ઉંમર વધતી ગઈ અને ફિલ્મોમાં કામ મળતું બંધ થયું અને સુધીર 18 વર્ષનો થયો ત્યારે એ અવસાન પામી. સુધીર 22 વર્ષની ઉંમરે ફિલ્મ લાઈનમાં આવ્યો. અને એક વાત એટલી સત્ય હતી