પ્રેમ નો પગરવ - ભાગ ૨૩

(23)
  • 3.5k
  • 1
  • 1.7k

આપણે આગળ જોયું કે ભૂમિ મિલન વિરૂદ્ધ પોલીસ સ્ટેશન જવા નીકળે છે પણ પાછળ થી મિલન તેનો પીછો કરે છે અને ભૂમિને રોકીને તેની પાસે રહેલી વિડિયો ક્લિપ ભૂમિને બતાવે છે. વીડિયો ક્લિપ જોઈને ભૂમિ મોટી મૂંઝવણ માં ફસાઈ જાય છે અને પોલીસ કેસ ન કરવાનો વિચાર બનાવી લે છે. ઘરે જતી વખતે ભૂમિને રોહિણી મળે છે. રોહિણી તેને આશ્વાસન આપે છે અને બંને ઘરે જવા નીકળે છે. હવે આગળ. આખી રાત ભૂમિ બસ એક જ વિચાર આવતો રહ્યો કે હું શું કરું.. આ મિલન સામે હું લડી શકું તેમ નથી અને આત્મહત્યા તો કદાપિ નહિ કરું. આખરે તેને એક વિચાર