પ્રેમ નો પગરવ - ભાગ ૨૨

(25)
  • 3.9k
  • 3
  • 1.8k

આપણે આગળ જોયું કે ભૂમિ કોલેજ જઈને મિલને પૂછવા માગતી હતી કે તે આવું કેમ કર્યું. તે કોલેજ પહોંચી એટલે મિલન અને તેના ફ્રેન્ડ વાતો કરી રહ્યા હતા. નજીક આવીને ભૂમિ તેમની વાતો સાંભળવા લાગી. તેઓની વાતો સમાભળી ને ભૂમિ સમજી ગઈ કે મિલને મારા પર ઇરાદાપૂર્વક રેપ કર્યો છે. એક નિર્ણય કરી ભૂમિ પોલીસ સ્ટેશન જવા નીકળે છે. પાછળ થી મિલન તેને જોઈ જાય છે. હવે આગળ... ભૂમિ પોલીસ સ્ટેશન જવા નીકળી એટલે પાછળથી મિલન તેનો પીછો કરવા લાગ્યો. ભૂમિ પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં મિલન તેની સાથે આવીને ઊભો રહી જાય છે. અચાનક મિલનનું સામે આવવું ભૂમિ ને ધ્રાસકો