પ્રેમ નો પગરવ - ભાગ ૧૭

(28)
  • 4.3k
  • 1
  • 1.9k

આપણે આગળ જોયુ કે મિલન ને મીરા સામે માફી માંગવા માટે ભૂમિ મિલન ને તૈયાર કરે છે પણ જ્યારે મિલન મીરા આગળ માફી માંગવા જાય છે ત્યારે ઉલટાની મીરા ગુસ્સે થઈને ન કહેવાનું મિલનને કહે છે. ત્રણેય વચ્ચે દોસ્તી થવાના બદલે દુશ્મની બની જાય છે. ભૂમિ નો આ પ્રયાસ તેને દુઃખી કરી રહ્યો હતો. હવે જોઈએ આગળ.. એક બાજુ ભૂમિ તેની ખાસ દોસ્ત મીરાને ખોઈ બેસી હતી તો બીજી બાજુ હજુ મિલન સાથે પ્રેમ ના પગરવ પથરાઈ રહ્યા હતા ત્યાં વિખેરાઈ ગયા. હવે શું કરવું તે ભૂમિને સમજ પડતી ન હતી. તે હજુ પ્રયાસ કરીને બંને ને પોતાના જીવનમાં લાવવા માંગતી