પ્રેમ નો પગરવ - ભાગ ૭

(31)
  • 4.4k
  • 3
  • 2.3k

આપણે આગળ જોયુ કે પંકજ ભૂમિ ને કોલેજ જતી વખતે સમજાવે છે કે તું ડ્રીંક કરવાનું છોડી દે પણ ભૂમિ ત્યારે બહુ ગુસ્સે થાય છે. ભૂમિ ને લાગ્યું કે પંકજ ઘરે કહી દેશે એ ડરથી પંકજ ને સમજાવવાની કોશિશ કરે છે. હવે જોઈએ આગળ પંકજ શું કરે છે. પંકજ તે રાત્રે ખુબ વિચાર આવ્યો. કે ભૂમિ ડ્રીંક કરવાનું બંધ કરવા માટે કોઈ ઉપાઈ કરવો રહ્યો. તે બુક વાંચતો વાંચતો વિચારી રહ્યો હતો કે હું શું કરું જેનાથી ભૂમિ ડ્રીંક કરવાનું છોડી દે. ત્યાં તેને એક વિચાર આવ્યો. બુક તેની જગ્યાએ મૂકી ને તે નીચે આવ્યો. પંકજ નીચે આવી ને કોઈ ને ખબર