અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૯અમૃતા રૂમમાં પ્રવેશતા જ ક્યારેય માફી શબ્દ રાજેશના મુખે સાંભળ્યો નહીં અને આજે પહેલી વખત એ શબ્દ સાંભળી રહી હતી આથી અડધી તો એમનેમ જ એ પીગળી ગઈ હતી. દરેક પરણેલી સ્ત્રી ફક્ત પોતાના પતિ દ્વારા જરા પણ લાગણી સભર વાતનો ટહુકો સાંભળે એટલે એમનું મન ખૂબ જ પ્રફુલિત થઈ જ જાય! અને અમૃતા એ તો આટલા વર્ષો