CANIS the dog - 43

  • 2.9k
  • 1.1k

દ્રશ્ય ની ઔપચારિકતા પૂરી થતાની સાથે જ ડોક્ટર બૉરીસ અને આરનોલ્ડ બંને એકબીજાની સામે બેઠેલા દેખાય છે. જેમાં આર્નોલ્ડ કશુંક બોલવા જાય છે, અને ડોક્ટર બૉરીસે કહ્યું નો નો મિસ્ટર જોબ્સ, તમે આ પહેલા પણ આ જ વિષય ને તમારી રીતે વિચારી ચુક્યા છો અને નતીજો તમે જોઈ ચુક્યા છો. now I cannot allow you to think again like that!આર્નોલ્ડ તેની રીતે જ નિષ્પક્ષ થઈને વિચારી રહ્યો હતો.અને ફોરેસ્ટ ઓફિસરો ની જિંદગી ખતરા માં છે તેવું જ માનીને ચાલી રહ્યો હતો.ડોક્ટર બૉરીસે કહ્યું, MR jobs how could you allow anti brute breed!!જ્યારે કે તમે પોતે પણ જાણો છો કે આનું