ન કહેવાયેલી વાતો - 1

  • 4.1k
  • 2.2k

ઓગસ્ટ મહિના ની આ વધુ એક આ વરસાદી સવાર છે..... મેઘરાજા દર વર્ષ ની જેમ આ વખતે પણ સુરત પર જ વધુ મેહરબાની દર્શાવી રહ્યાં હોય એવું લાગી રહ્યું છે..... મારાં સ્ટુડિયો ની બારી માંથી સુરત ની આ વરસાદ સાથે ની ખૂબસૂરત છબી દેખાય રહી છે.....સમય છે સવાર નાં સાત વાગ્યાં નો......સાથે સાથે ચાલો મારી ઓળખાણ પણ આપી જ દેવ..... " A very good and rainy morning Surat.....red FM 95.00 પર સવારની ચા અને મિશા ના મ્યુઝિકલ શો સાથે આપનું સ્વાગત છે......" " હું છું Rj મિશા...તો ચાલો શરૂ કરીએ આપનો મનપસંદ શો મોર્નિંગ નં.1... જ્યાં ચાલશે સોંગ્સ તમારી