Unnatural ઇશ્ક - 4

  • 2.9k
  • 1k

પ્રકરણ - ૪/ચાર ગતાંકમાં વાંચ્યું.... રવિશ અને શાલ્વી પ્રેમની પરિકલ્પનામાં પરિક્રમા કરતાં કરતાં એકમેકની સાથે સુવર્ણકાળમાં રાચે છે પણ આ સુવર્ણકાળને ગ્રહણ લાગ્યું હોય એમ કોઈ અજાણી વ્યક્તિ શાલ્વી પર ગોળી છોડી નાસી જાય છે...... હવે આગળ..... સોરી રવિશ... આઈ કાન્ટ સે એનિથીંગ એબાઉટ ઇટ અને જો આપણી રિલેશનશિપ ટકાવી રાખવી હોય તો આજ પછી આ સવાલ તું મને ક્યારેય નહીં પૂછે." અત્યાર સુધી પ્રસન્નચિત્ત રહેલી શાલ્વીના મનના કોઈ ખૂણે કડવાશ પ્રસરી ગઈ અને આંખની ભીની કોર ટીસ્યુપેપરથી લૂછતી એ કમ્પાઉન્ડનો દરવાજો ખોલી ઘર તર