ડ્રીમ ગર્લ - 3

(17)
  • 4.5k
  • 1
  • 2.6k

ડ્રીમ ગર્લ 03 લોકલ ટીવી પર ન્યૂઝ પ્રસારિત થઈ રહ્યા હતા. અમી સવાર સવારમાં ટી.વી.ઓન કરીને બેઠી હતી. એના સુંદર ભરેલા ગાલ પર કથ્થઈ લટો છેડતી કરતી હતી. એક હાથમાં કોફીનો મગ લઈ બીજા હાથે વાળ ખસેડવા અધ્ધર કરેલો હાથ અધ્ધર રહી ગયો. જિગર ? આ હાલત માં ? મનમાં એક અજંપો થયો . અમી એ કોફી નો કપ બાજુમાં મુક્યો. મોબાઈલ હાથમાં લીધો. કંઇક વિચારી મોબાઈલ પાછો મુક્યો. મનમાં ગડમથલ અને અજંપાના ભાવ સાથે એ ક્યાંક ખોવાઈ ગઈ. હદય કહેતું હતું ફોન કરું ,