સંઘર્ષ..ભાગ 4

  • 3.4k
  • 1
  • 1.1k

મિત્રો પ્રકરણ 3માં આપણે જોયું કે સંઘર્ષ નું મહત્વ શું છે. હવે આપણે આગળ જોઇએ .... જીવન એ સંઘર્ષ વગર અધુરો છે. આપણ ને આપણી આજુબાજુ ની દરેક વસ્તુ સમજાવે છે કે સંઘર્ષનું કેટલું મહત્વ છે એક નાના માં નાની કીડી પણ આપણ ને કહે છે કે સંઘષૅ કરો સારુ જીવન જીવો. તે માટે હું તમને અેક પ્રંસગ કહું છું. એક હતો હાથી મોજી લો ને તગડો ,મસ્ત મજાના ગીતો ગાય, એને તો બસ મસ્તી કરવી ખાવુંપીવું ને ઉંગવું, નાતો તેને આજની ચિંતા નાતો ચિંતા હતી કાલની, મસ્તી મા નાચતો હતો, એટલા માં ત્યાથી