જેનિફર

(14)
  • 3.4k
  • 2
  • 1.1k

વિલિયમ પરિવાર આજે જ નવા ઘરમાં સિફ્ટ થયો છે...ખુબ બધી વનરાજી, નાનું તળાવ અને ત્રણ માળનું, સાત બેડરૂમ, મોટા ભપકાદાર હોલ, રસોડું અને પાછળ બેકયાર્ડ.... જૂનાં લાકડા ની કોતરણી ધરાવતી મોટી મોટી તસવીરો અને જંગલી પ્રાણીઓ નાં શિંગડા અને માથાં દ્વારા હવેલી જેવા મકાન ને સુશોભિત કરવામાં આવ્યું હતું.... ખુબ ઓછી કિમત અને શહેરની ધમાલ થી દુર આવું મકાન મેળવી ને વિલિયમ પરિવાર ખુબ ખુશ હતો..એ પરિવાર માં રોઝી અને માઈકલ બંને ભાઈ-બહેન પણ રોઝી ની માંજરી આંખો એનાં દાદી ને પસંદ ન હોવાથી રોઝી સાથે કોઈ સારી રીતે વાત પણ ન કરતું.... મકાનની સાફ સફાઈ કરી અને એ