જજ્બાત નો જુગાર - 21

(23)
  • 3.1k
  • 1.3k

સૂરજ આથમવાની તૈયારી માં હતો. પશ્ચિમ તરફ પ્રયાણ કરી આછાં કેસરી રંગના વાદળો વાતાવરણને રોમાંચક બનાવી સૂર્યને ધીમે ધીમે વાદળની ચાદર ઓઢાડી રહ્યા હતા. પંખીઓ પોતાના માળા તરફ જવા પ્રયાણ કરી કલરવ ભર્યું અવકાશ વગર મેઘધનુષે જ રંગબેરંગી અવાજ થી જ હર્યુ ભર્યું બની ગયું હતું. નૈસર્ગીક વાતાવરણ સૌ તરફ હવા થી જાણે ભીંજાતી ઝાડની ડાળીઓના પાન ખડખડાટ હસી રહ્યા હોય તેમ ઝૂમી રહ્યાં હતાં. વિરજનો એક હાથ કલ્પનાની કમર પર પોતાના તરફ ખેંચીને બીજો હાથ કલ્પનાના હાથમાં. સંગીતના સૂર વગર જ બંને એકમેકમાં દુનિયાનું ભાન ભૂલી ઝાડની ડાળી પરનાં પાંદડાની માફક ઘુમી રહ્યા હતા. અપેક્ષા ભગવાનની આરાધ્યા થી દેવોને