શ્વેત, અશ્વેત - ૧૦

  • 3.6k
  • 1
  • 1.6k

નિષ્કાએ કબાટ ખોલ્યુ હતું. તેની અંદર ચાર શર્ટ લટકતા હતા. મે દરવાજો ખોલ્યો તો ત્યાં કઈક પછડાયું. નીચે જમીન પર એક કેમેરા પડયો હતો. ‘આ શું?’ મે પૂછ્યું. ‘અરે! અવર ફર્સ્ટ સીન. લોહી - લુહાણ શર્ટ, સર વિલિયમના, વોર્ડરોબ માંથી મળે છે.’ ‘પણ ઉઠીને તરત?’ ‘આપણે ઓલરેડી લેટ છીએ. હજી સુધી માંતો ચાર સીન કવર થઈ જવા જોઈતા હતા. કોઈકે તો ફર્સ્ટ મુવ કરવો પડશે ને.’ ‘હું શુટ કરી લઇશ.’ ‘પણ નીચે કોણ હતું?’ ‘એટલે તને સંભળાયુ?’ ‘નો. હું તો આ રેડી કરતી હતી ને.’ ‘દીશાંત આવ્યો હતો.’ ‘કોણ?’ ‘અરે.. મારા ફાધર એ આપણને મદદ કરવા બાજુમાં રેહતા એક બોય