રાજગુંધા ઘાટી

  • 4.4k
  • 1
  • 1.6k

લેખ :- રાજગુંધા ઘાટી (ખીણ)નો પ્રવાસ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની જ્યારે સુંદર પહાડોની વચ્ચે ફરવા જવાનું મન થાય ત્યારે હિમાચલ પ્રદેશ જ મગજમાં આવે છે. લોકો હિમાચલ પણ ખુબ ફરવા જાય છે. કેટલાક લોકો સિમલા અને મનાલી જાય છે તો કેટલાક અહીંના ગામડા અને નગરોમાં ફરવા જાય છે. જ્યારે કોઈ જગ્યા વધુ પ્રખ્યાત થઈ જાય ત્યારે તે પોતાનું કુદરતી આકર્ષણ ગુમાવી બેસે છે. પછી ત્યાં જવાનું વધારે મન થતું નથી. આવું થાય ત્યારે નવી જગ્યાની શોધ કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં એવી ઘણી જગ્યા છે જેને હજુ લોકો સુધી પહોંચતા વાર લાગશે. આથી જ આ જગ્યાઓનું કુદરતી સૌંદર્ય હજુ