ક્રૂર ઉપહાસ - 3 (અંતિમ ભાગ - ક્લાઈમેક્સ)

  • 4.1k
  • 1
  • 1.6k

કહાની અબ તક: રિચા પાર્થને બહુ જ લવ કરે છે. બંને બહુ જ કલોઝ છે. પાર્થ એણે મજાકમાં કહે છે કે પોતે મોનિકા ને પણ પ્યાર કરે છે અને રિચા ને પણ! રિચા ત્યાંથી જવા કરે છે તો એ કહે છે કે એ તો મજાક કરતો હતો. એ રિચા ને કહી દે છે કે પોતે પણ એણે બહુ જ પ્યાર કરે છે, પણ છેલ્લે કહે છે કે એ તો મજાક કરે છે! રિચા ના પગ નીચેથી તો જાણે કે જમીન જ સરકી જાય છે! પાર્થ રિચા ને વાસ્તવિકતા જણાવતા કહે છે કે એ રિચા ને ખરેખર પ્યાર કરે છે. બંને