ડ્રીમ ગર્લ - 1

(29)
  • 6.7k
  • 4k

ડ્રીમ ગર્લ 01 ગાંધીનગર વિસત હાઇવે પર જીપ આવી અને ધીમા વરસાદે જોર પકડ્યું. એક કલાક પહેલાં હળવા છાંટાથી થયેલી શરૂઆત ધીમે ધીમે ધોધમાર વરસાદમાં પલટાઈ રહી હતી. જિગરે જીપની ગતિ ઓછી કરી. ગાજવીજ વધતી જતી હતી. વીજળીના ચમકારા મોટા માણસને પણ ડરાવવા માટે પૂરતા હતા. જીપની છત પરથી પાણી કાચ પર થઇ નીચે ઉતરતું હતું. અને એમાં ફરતું વાઈપર કાચ પર એક અવનવી છાપ ઉભી કરતું હતું. એ આકાર બદલાતો હતો , પણ એમાં તત્વ એક જ રહેતું હતું. નિલુ..... ક્યારેક હસતી , ક્યારેક ગંભીર