મન : સંબંધ મિત્રતા નો - 88

(11)
  • 4.2k
  • 1.6k

પ્રિયંકા બેન તરત જ રસોડા માં ગયા. નિયા ના હાથ માંથી ગ્લાસ પડી ગયો હતો. નિયા માથા પાર હાથ રાખી ને ઉભી હતી. " મમ્મી મને ચક્કર આવે છે " નિયા પરાણે આટલું બોલી. પ્રિયંકા બેન એ નિયા ને એના રૂમ માં લઇ ગયા અને પછી એને લીંબુ સરબત બનાવી આપ્યું. " તું સુઈ જા થોડી વાર " નિયા એની પાસે મેડિસિન હતી એ લઇ ને સુઈ ગઈ. બપોરે જમવા ઉઠાડી ત્યારે પણ નિયા એ થોડું જમ્યું અને પછી એ ટીવી જોતા જોતા ત્યાં જ સુઈ ગઈ. રાતે નિયા ટીવી જોતી હતી ત્યારે ભાવિન નો વિડિઓ કોલ આવ્યો એટલે એ