મન : સંબંધ મિત્રતા નો - 87

  • 3.4k
  • 2
  • 1.3k

" યાર બોલો ને શું ન્યૂઝ છે ?" નિયા બોલી. " મનન અને તેજસ બંને ની લાઈફ માં કોઈ આવી ગયું છે " નિશાંત બોલ્યો. " વાહ કોણ છે એ ખુશ નસીબ " " મનન ની લાઈફ માં રૂચિતા અને તેજસ ની લાઈફ માં જીયા" " વાહ્હ બંને ની લાઈફ માં સાથે જ આવ્યા ભાભી " નિયા બોલી. "ના એવું નઈ " મનન એ કહ્યું. " હજી એક ગુડ ન્યૂઝ છે " મનન એ કહ્યું. " શું ?" " નિશાંત ના મેરેજ છે ઓક્ટોમ્બર ના એન્ડ માં " આદિ બોલ્યો. " ઓહ ગ્રેટ " " નિયા તને તો ભાવિન મળી