મન : સંબંધ મિત્રતા નો - 86

  • 2.9k
  • 1
  • 1.1k

નિયા જમવા બેસી હતી. પ્રિયંકા બેન એ કહ્યું, " નિયા કાલે ભાવિન ના મમ્મી પપ્પા આવવાના છે મેરેજ ની તારીખ નક્કી કરવા " " હમ " " શું વિચારે છે નિયા ?" " કઈ નઈ પપ્પા " નિયા નું જમ્યા પછી ધ્યાન નઈ હતું. એ કામ કરતી હતી પણ એનું ધ્યાન નઈ હતું એ કઈક વિચારતી હતી. ત્યાં પ્રિયંકા બેન એ કહ્યું, " ચલ ને નિયા આઈસ ક્રીમ ખાવા જઈએ " " કેમ મમ્મી ?" " મને મન થયું છે " આજે બોવ દિવસ પછી પ્રિયંકા બેન એ સામે થી કીધું હતું એટલે નિયા ના પાડી ના શકી. એ પ્રિયંકા