સફર-એક અનોખા પ્રેમની... - 22

  • 4.2k
  • 2k

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે વિરાજ મરીન ડ્રાઇવની પાળી પર બેઠો હોઇ છે તે ત્યાં રાજ ને ફોન કરી અને બોલાવે છે. રાજ તેની પાસે જાય છે. અને રાજને જોતાં વિરાજ તેને ગળે લાગી રડવા માંડે છે પછી બન્ને વચ્ચે ઘણી લાગણીભરી વાતો થાય છે અને છેલ્લે પેલા જેવા જ મસ્તી કરતા બન્ને વિખુટા પડે છે. બીજે દિવસે સવારે વિરાજ અને રાજ બન્ને ચાની લારી પર બેઠા હોઇ છે કે ત્યાં મેહુલ અને અવિનાશ પણ આવે છે. મેહુલ આ તકનો લાભ ઉઠાવી અને વિરાજને મારે છે,પરન્તુ વિરાજ સામો પ્રત્યાઘાત કરતો નથી આથી મેહુલભાઈ તેને પૂછે છે,"શું તું નીયાને