હાઇવે રોબરી - 12

(16)
  • 4.6k
  • 1
  • 2.3k

હાઇવે રોબરી 12 ડી.વાય.એસ.પી. રાઠોડ સાહેબની ચેમ્બરમાં વિડીયો કલીપો પ્લે થતી રહી. આંગડીયા પેઢીની બહારના અને ઘનશ્યામ નાસ્તા હાઉસના સી.સી.ટી.વી. ફૂટેજ ચાલતા રહ્યા. કોઈને એમાં કંઈ ખાસ સમજમાં નહોતું આવતું. પટેલ સાહેબ, રાઠોડ સાહેબને ધ્યાનથી જોઈ રહ્યા હતા. પટેલને રાઠોડ સાહેબની કાર્ય પદ્ધતિ પર અજબ વિશ્વાસ હતો. નાથુસિંહ કંઇક કંટાળા સાથે જોઈ રહ્યો હતો. એ એવું માનતો હતો કે શકમંદોને પકડી લાવી થર્ડ ડિગ્રી અજમાવો. આ એરિયાનો કોઈક તો ગુનેગારોને ઓળખતા જ હશે. આવું માનનારો એ સંકુચિત મગજનો પોલીસકર્મી હતો.રાઠોડ સાહેબ કંઇક ઊંડા વિચારોમાં ખોવાયેલ હતા. ' પટેલ તમને આ