લવ બાઇટ્સ - પ્રકરણ-58

(120)
  • 7.7k
  • 4
  • 3.7k

લવ બાઇટ્સપ્રકરણ-58 સ્તવન માઁ પાપાને રાજમલકાકાનાં ઘરે ઉતારીને સ્તુતિને મળવા માટે નીકળ્યો. એણે સ્તુતિને ફોન કર્યો. સ્તુતિ બોલ ક્યાં મળવું છે ? સ્તુતિએ તરતજ જવાબ આપ્યો હું તો તારી સામેજ ઉભી છું ક્યારની તારી રાહ જોઊં છું. સ્તવન ચમક્યો એણે તરતજ કારને બ્રેક મારી અને જોયુ તો સ્તુતિ રોડની પેલી સાઇડ ઉભી હતી. જેવી કાર ઉભી રહીએ દોડીને આવી અને દરવાજો ખોલી ગાડીમાં બેસી ગઇ. સ્તવને કહ્યું તું ક્યારની રાહ જોઇને ઉભી હતી ? તને ક્યાં ખબર હતી કે હું ઘરે કેટલા વાગે પહોચવાનો છું ? હું ઘરેથી નીકળ્યો અને તું... સામે ક્યાં ઉભી હતી ? સ્તુતિએ કહ્યું ઓ મારાં