પાંચ રૂપિયા ના દસ રૂપિયા

  • 5.9k
  • 1.8k

એક રમેશ નામનો છોકરો હોય છે, તેની પરિસ્થિતિ નબળી છે. તે રોજ શાળામાં જાય ને ત્યાં બીજા છોકરાઓને તે દુકાનમાં થી નાસ્તો લઈ ને ખાતાં હોય, આ જોઈને તે મનમાં ને મનમાં વિચારે કે આ બધાં ની પાસે પૈસા છે, માટે તે લોકો રોજ બધું લઈ ને ખાય છે. મારી પાસે બસ પાંચ રૂપિયા છે અને તે પણ ઘરે પરત લઈ જવાના છે. કારણ કે એની માતાએ તેને પાંચ રૂપિયા આપ્યા તો હતા, પણ સાથે સાથે એવું પણ કહ્યું હતું કે આ રૂપિયા તું ખર્ચ ના કરતો તારે જરુરી હોય તો જ તેને ખર્ચ કરજે. હવે રમેશ રોજ સવારે શાળા માં જાય