ડો મીરાની સેવાશ્રમ ની સફર

  • 3.7k
  • 1.2k

મારી કાલ્પનિક રચના શીષઁક - ડો .મીરાની સેવાશ્રમની સફર આજે ફરી એજ મુંજવણ સાથે ઘરે પહોંચી પ્રશ્ન હતો મમ્મી પપ્પા ને કેવી રીતે મનાવીશ ? સેવાશ્રમમાં નોકરી કરવાની ઇચ્છા છેલ્લા ૬ મહિનાથી હતી મમ્મી પપ્પા ની ઈચ્છા વિરુદ્ધ જઈને કામ કરવું મને યોગ્ય લાગતું નહોતુ એટલે આજે સાંજે પપ્પા ની નોકરી પરથી આવવાની કાગડોર થી રાહ જોઈ . મારા અને પપ્પા વચ્ચે એક સામ્યતા હતી એમને બન્ને ની ચા બહુ ભાવતી એટલે વિચાયુઁ કે પપ્પા માટે ચા બનાવું એ પણ મારા હાથ ની . પપ્પાના ઘરમાં આવતા ની સાથે જ હું મારા હાથની બનાવેલી ચા લઈ આવી અને હું પપ્પા ની બાજુ