પહેલો પ્રેમ

  • 4.8k
  • 1.4k

પ્રેમમાં એવી વાતો હોય છે જે હંમેશા ફ્કત હોઠોથી નહી પણ ક્યારેક આંખોથી કહેવાતી હોય છે.પ્રેમનો સ્વીકાર કરો કે ના કરો પરંતુ પ્રિય પાત્રની આંખોમાં જોઈને જ પ્રેમ છે એમ ખબર પડી જાય છે. એક વષઁથી તો કૈશવ ફ્કત નીતાને જોતો હતો. જાણે એમ કહું આંખોથી પ્રેમ કરતો હતો. કૈશવની હિંમત ક્યારેય ના થઈ. એના પ્રેમના પારખા કરવાની. હું નીતાને પૂછું ને કદાચ નીતાની ના આવે તો પોતાનું શું થાય એ વિચારથી ડરીને ફ્કત મનોમન એને ચાહતો હતો. એક જ સોસાયટીમાં રહેતા હોવાથી કૈશવને નીતાની બધી જ ખબર રહેતી.નવરાત્રિમાં કૈશવ નીતાની નજીક રહી શકાય એ માટે એની આજુબાજમાં જ ગરબા રમતો.દરેક