ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-3

(60)
  • 5.3k
  • 1
  • 3k

રનબીર સમજી ગયો હતો કે એલ્વિસ આટલો મોટો સુપરસ્ટાર હતો.છતાપણ સાવ એકલો હતો. એલ્વિસ પેગ પર પેગ બનાવી રહ્યો હતો.જે વાત રનબીરને ખલતી હતી. "એલ,બસ કર હવે કેટલું પીશ.ડ્રિન્ક કરવું હેલ્થ માટે સારી વાત નથી.તારી પાસે બધું જ છે,આટલા રૂપિયા,આટલા ફેન્સ,આટલા બધાં ફ્રેન્ડ્સ પણ તું સાવ એકલો છે પણ હવે નહીં.હવે હું છું તારી સાથે અને તું મને પ્રોમિસ આપ કે તું આ દારૂ પિવાનું સાવ ઓછું કરી દઇશ."રનબીરે કહ્યું. "રનબીર,દોસ્તીની આટલી મોટી ગિફ્ટ માંગી લીધી.ચલ હું કોશીશ જરૂર કરીશ."એલ્વિસે ગ્લાસ સાઇડમાં મુક્યો. "કેમ પીવે છે આટલું બધું ?"રનબીરે પુછ્યું "શું કરું તો?આટલું મોટું ઘર છે મારું પણ મને ઘરે