હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 13

  • 2.7k
  • 1
  • 1.3k

દ્રશ્ય તેર - એકદમ અંધારું હતું અને સુંદર ફૂલ ઝાડ સાથે નાના નાના પક્ષીઓ ઉડતાાા હતા જેની સુંદરતા સ્વર્ગના જેેેવી હતી. તે બધું બધા જોતા જ રહ્યા. "આવી સુંદરતા ખરેખર ક્યારે જોઈ નથી." માહી આંખો પહોળી કરીને બોલી." આ સુંદરતાની બ્રમમાં પોતાના હોશ ખોઈના બેસતા આ કોઈ ચમત્કારી ગુફા નથી આ તમને બ્રમમાં મુકવા માટે સુંદરતાનું એક જાડ વિછાવ્ય્યું છે." બધા ને ચેતવતા નીલ બોોોલી."કેમ શુંં થયું બહેન અહીં એવુંતો શુંં છે જેનાથી આપડે ડરવું જોઈએ." નીલ ની વાત થી ચોકીને શ્રુતિ બોલી." અહીંથીીીી આગળ સુંદર દુનિયાાાાા દેખાય છે તે કોઈ સુંદર દુનિયા નથી પણ એક અલગ જ પ્રકારનું જાદુઈ