વસિયતનામું

(19)
  • 4.8k
  • 1.4k

આજે બધા ને મારા તરફથી પાર્ટી...મોજ કરો... તમે પણ યાદ કરશો કે હતો એક દિલેર જેણે તમને કેવી શાનદાર પાર્ટી આપી હતી....અશોક એકદમ પૈસા અને દારુ ના નશા માં બોલતો હતો... સંકેત : યાર તને ચડી ગઇ છે..આ બધાં ભુખ્ખડ બારસ તને લુંટી લેશે... આવી રીતે એમને પાર્ટી આપ છો પણ બીલ નો વિચાર કર્યો છે.... અશોક : અરે.. ભોળા ભગત..આ તો જશ્ન છે... હું અબજોપતિ બની ગયો છું એનો... ભલે જેટલું પીવું હોય એટલું પીતા.... સંકેત. : ચૂપ રહે મારા બાપ ક્યાંક તારી આવી લવારી તને સ્વર્ગવાસી ન બનાવી દે.... રાત્રે ખુબ પૈસા ઉડાવી,દારુ ની મહેફીલ પૂરી કરી