સાપસીડી.... - 30 - 31

  • 5.4k
  • 1.5k

સાપસીડી 30 … ચૂંટણી પંચ હજુ અlચlર સહિતા અને તારીખો જાહેર કરે એને વાર હતી. ચૂંટ ણીઓ આવે એટલે ઘણા પ્રવાહો વહેતા થાય છે . આમ તો જોઈએ તો પ્રતિક ને હજુ માંડ 35 પણ પુરા નહોતા થયા .હજુ બીજl 30 થી 35વરસનું તેનું પોલિટિકલ કેરિયર ગણીએ તો 30 વરસની લાંબી સફર આપણે તેની સાથે કરવી પડે .....અને સાપસીડી ની આ રમત જોતા જોતા થાકી જવાય માત્ર એટલું જ નહીં બોર થઈએ તે અલગ . આમ પણ 30 પ્રકરણ થયા ...એટલે કે 30000 ઉપર શબ્દો ….2 ભાગ નવલકથાના પણ કરવા પડે. મારી ઈચ્છા તો 20 પ્રકરણમાં આ નવલકથા