ઘોસ્ટ લાઈવ - ૬

  • 3.9k
  • 1.4k

બસ પહોંચી ગયા...વાહ !! યાર અમેજિંગ... જેટલું સાંભળ્યું તું એના કરતાં પણ ખતરનાક જગ્યા છે બ્રો !હ એબોન્ડટન્ટ પ્લેસીસ એવા જ હોય યાર,ચલ હવે જલ્દીથી આગળનું કામ પતાવીએ અને નીકળીએ મને કોઈ ખરાબ વાઈબ આવે છે કાલ રાતની,તું એવો જ રહીશ,જો પાછળ કોઈક આવે છે.ક્યાં? લક્ષ્યને ન દેખાયું એટલે નજર બદલી ધ્રુમિલ સામે જોયું અને પૂછ્યું,યાર થિસ સાઈડ,લક્ષ્યએ નજર મિલાવી તો દૂરથી કોઈ બે બંદા આવતા દેખાયા, હવે તેના હાથ અને પગ કંપવા લાગ્યા, આ એ જ તો નથી ને જે રાત્રે સપનામાં આવેલા?ધ્રુમિલ યાર મને સાચે માં કઈક ઠીક નથી લાગતું કાલે રાત્રે પણ મેં આમ જ કોઈકને જોયેલા,શીટ