રાક્ષશ - 10

(13)
  • 4k
  • 1
  • 1.6k

દ્રશ્ય દસ - જ્યારે જાનવી જંગલ માં ખોવાઈ ગઈ હતી ત્યારે બીજી બાજુ સમીર જંગલ માં વૃદ્ધ માણસ ને શોધી ને થાકી ગયો પણ તે મળ્યો નહિ અને તે અને નિખિલ જંગલ માંથી પાછા રિસોર્ટ માં આવી ગયા." નિખિલ જાણે તે વૃદ્ધ માણસ ગાયબ થયી ગયો....ક્યાંય અતો પત્તો નથી."" હા કદાચ તે પહેલાથી જાણતો હતો કે આગળ શું થવાનું છે અને પોતાનો જીવ બચાવી ને ભાગી ગયો."" હા.... રિસોર્ટ માં આટલી શાંતિ કેમ છે..કોઈ દેખાતું નથી..બધાની કા ર નથી...જાનવી....જાનવી..."" સમીર...સમીર....મેનેજર મયંક...ક્યાં ગયા બધા અને શું થયું હતું."" સર કાલે રાત્રે રાક્ષસ ને હુમલો કર્યો...પાંચ લોકો એમાં મૃત્ય પામ્યા હતા...પછી બધા ને