લવ બાઇટ્સ - પ્રકરણ-57

(128)
  • 7.4k
  • 4
  • 3.8k

લવ બાઇટ્સપ્રકરણ-57 સ્તવન એનાં માં-પાપાને લઇને જયપુર પાછો આવી રહેલો. માં અને પાપા પાછળની સીટ પર થાક્યાં પાક્યાં સૂઇ ગયેલાં સ્તવને મીરરમાંથી જોયું કે એ લોકો શાંતિથી સૂઇ રહ્યાં છે. એને એની બાજુની સીટ પર કોઇ બેઠું છે એવો એહસાસ થયેલો એણે માં પાપાને સૂતેલા જોઇ બાજુની સીટ તરફ નજર કરીને ધીમેથી પૂછ્યું કેમ તું સાથે આવી ? મને ખબર છે તું કોણ છે? પૂજારીજીએ પણ મને કીધેલું કે હું મારી સાથે કોઇને લઇને આવ્યો છું બોલ... જવાબ આપ. એને કોઇ ઉત્તરજ ના મળ્યો. એને થયું હું આ શું બોલુ છું જો સ્તુતિનો એહસાસ થયો હોય તો એ પ્રેતાત્મા થોડી