પુનર્જન્મ - 13

(23)
  • 4.8k
  • 2.9k

પુનર્જન્મ 13 અનિકેત આજે સવારે ખેતરે ગયો. ઓરડીના તૂટેલા બારી બારણાંને ઠીક ઠાક કર્યા. એક સરસ ખાટલો , ગોદડી , એક માટલું વગેરે જીપ માંથી ઉતારી ઓરડીમાં મુક્યા. ભગવાન નું એક જૂનું મંદિર બાપુ એ મુકાવ્યું હતું , એ સાફ કરી દીવો કરી , બા - બાપુ અને પરમપિતા પરમેશ્વર ને યાદ કરતો ઉભો રહ્યો. ' કોઈ છે. ' બહાર થી એક અજાણ્યો અવાજ આવ્યો. અનિકેત બહાર આવ્યો.. કોઈ અજાણ્યો વ્યક્તિ ઉભો હતો. 5.9 ઉંચાઈ , પહોળા ખભા , સફેદ ધોતિયા ઉપર શર્ટ પહેરેલો એ