પડછાયો - 7

(12)
  • 3k
  • 1.5k

( સાંજ પડી ગઈ હતી, રાતનો સમય હતો અને એજ જંગલમાંથી પસાર થવાનું હતું. ઇકબાલ ઘરે પહોંચે છેતો ફરીયાની લાઈટ બંધ હતી. એ ઘરમાં જાય છે જોવે છેતો સાયરા ઘરમાં ન હતી. ટીવી પણ ચાલુ હતું. ઇકબાલ જમીને બહાર ચાલવા જાય છે ત્યારબાદ ઘરે આવી ટીવી ચાલુ કરે છે, એ ગીતની ચેનલ મૂકે છે. ) હવે આગળ... આજે ઇકબાલને નીંદર આવતી ન હતી. એક બાજુ કામ અને હોસ્પિટલની દોડધામમાં ખૂબ જ થાકી ગયો હતો. ટીવી પર એવું કોઈ પણ પ્રોગ્રામ આવતો ન હતો કે જે ઇકબાલ જોઈ શકે! એ એના હાથમાં રહેલ રિમોટથી ચેનલ જ ફેરવી રહ્યો હતો. અંતે એ