ઉર્મિ કાવ્ય સંગ્રહ

  • 8.7k
  • 1.9k

જય શ્રીકૃષ્ણ ! સાહિત્ય ક્ષેત્ર એક અનોખી ભેટ છે. આપણો ધર્મ, તહેવાર, વ્યવહાર, જીવનશૈલી, કલા, સંગીત, ઇતિહાસ દરેક ને જો કોઈ એક માં સમાવી શકીએ તો એ છે સાહિત્ય. મને નાનપણથી જ સાહિત્ય લેખ નવલકથાઓ અને કાવ્ય ના વિવિધ સ્વરૂપો પર અઢળક પ્રેમ રહ્યો છે. આ મારા પ્રેમ ને પાંખો આપી એક નાનકડો અમથો પ્રયાસ કરી રહી છું. આશા રાખું કે આપ સૌને મારી રચના ગમશે. સાથે જ મને મારા જીવનમાં દરેક પગથિયે પ્રેરણા આપવા , સહકાર આપવા સૌપ્રથમ મારા માતા-પિતા , મારો પરિવાર , મારા દોસ્તો અને શુભેચ્છકો નો અઢળક