અશકય કઈ પણ નથી આ દુનિયામાં....!!!

(11)
  • 12.5k
  • 2
  • 2.6k

અશકય કઈ પણ નથી આ દુનિયામાં....!!! દરેક લોકો પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે સતત ખજતા હોય છે ને તેની ઈચ્છા પણ કરતા હોય છે , પરંતુ જે લોકો પોતાના મનથી બુધ્ધિપુર્વક સખત મહેનત કરે છે તેને સફળતા મળે છે. માત્ર સતત મહેનત કરવાથી કે કઠોર પરિશ્રમ કરવાથી સફળતા મળતી નથી. મહેનત ની સાથે સાથે બુધ્ધિ ને કૌશલ્યની પણ જરુર પડે છે જો કોઈ પણ કામ મન દઈને કરીએ તો તે સારું થાય છે સફળતા મેળવવા માટે વ્યક્તિએ એક ચોક્ક્સ