દોસ્તી માં બેકઅપ

(11)
  • 3.4k
  • 1.3k

" ઋતુ શું વિચારે છે ? કેટલા બધા કામ બાકી છે . હે ભગવાન આ છોકરી પણ ને " હેમા બેન આટલું બોલી જતાં રહ્યાં . ઋતુ એ એમની વાત સાંભળી લીધી એ વિચારો માંથી બહાર આવી કામ કરવા લાગી અને પછી ઓનલાઇન લેક્ચર શરું થયો તો એ એમા લાગી ગયા પછી એણે ઈન્સ્ટાગ્રામ ખોલ્યું એમાં એક રીલ જોઈ કે દોસ્તી ક્યારેય ટૂટી ના શકે એતો અમર હોય છે . એણે જેવું આ સાંભળ્યું તરત એને ફોન બંધ કરી દીધો અને રુમ બંધ કરી પોતાની જાત ને